Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગામડાંઓમાંથી ઉન્ડ રિપોર્ટ:ખેડામાં લોકો ટેસ્ટથી ડરે છે, શરદી-ખાંસી ગણી ઘરે જ સારવાર કરે છે, 13 હજારની વસ્તીવાળા કાલસરમાં 2 મહિનામાં 98 મોત

ખેડા જિલ્લાના નેસ, કાલસર, ડાકોર અને સેવાલિયાની વાસ્તવિકતાનો ચિતાર,ઠાસરા-સેવાલિયા તાલુકાના 100 ગામ, 2.50 લાખની વસ્તી અને માત્ર 20 ઓક્સિજન બેડ, સારવાર માટે નડિયાદ જવું પડે,ગામડાંઓમાં ટેસ્ટિંગ અને દવા વિના જ કોરોના સામે જંગ લડાય છે,કોરોના સામેના જંગમાં સરકાર તમારી સાથે છે એ સૂત્ર જાણે અહીં લાગુ પડતું નથી કેમ કે આરોગ્ય સેવાને જ સારવારની જરૂર છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SOZHgx
via Gujarati News

Post a Comment

0 Comments