Daily Current Affairs in Gujarati: Here We Will share daily current affairs online and in PDF format. (23rd to 30th April 2021) the following Headline is important for Government Exam. Here we share a PDF of Today’s Current Affair that you can Download it PDF. This Current affair mainly Helps in High-class exams like GPSC or UPSC, it is also important for another exam too.
23rd to 30th April 2021:
Current Affairs Headline in Gujarati
જીસી મુર્મુની CAG માટે બાહ્ય ઓડિટર તરીકે પસંદગી કરવામાં આવી. |
રેખા મેનન નાસકોમના પ્રથમ મહિલા અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળશે |
નાસા ના રોવરે મંગળ પર ઓક્સિજન તૈયાર કર્યો. |
ડબ્લ્યુઇએફ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2021 માં ભારત 87 મા ક્રમે છે |
23 એપ્રિલ: વિશ્વ બુક અને કોપિરાઇટ દિવસ |
ફાઇજરે ભારત ને રસી ફોર નોન પ્રોફિટ આપવાની જાહેરાત કરી. |
23 એપ્રિલ: યુએન અંગ્રેજી ભાષા દિવસ અને યુએન સ્પેનિશ ભાષા દિવસ |
આરબીઆઈએ એચડીએફસી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તીને મંજૂરી આપી છે |
ઇજારયેલે પોતાને કોરોના ઉક્ત દેશ જાહેર કર્યો |
રૂમાના સિંહા સહગલે નેલ્સન મંડેલા વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 જીત્યો |
આકાશ રેનિસને તેની ઇ-બુક “Climate Change Explained – For One And All” લોંચ કરી. |
એશિયા ના 30 બુદ્ધિશાળી લોકો ની યાદી માં ગોરખપુર ની શ્રુતિ પાંડે નો શમાવેશ |
24 થી 30 એપ્રિલ: વર્લ્ડ ઇમ્યુનાઈજેશન સપ્તાહ ની સ્થાપના |
24 એપ્રિલ: વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2021 |
24 એપ્રિલ: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ |
24 એપ્રિલ: પ્રયોગશાળા પ્રાણીઓ માટે વિશ્વ દિવસ |
વિરાટ કોહલી IPL માં 6000 રન કરનારો પ્રથમ ખેલાડી |
જસ્ટિસ નુથલાપતિ વેંકટ રમને 48 માં સીજેઆઈ તરીકે શપથ લીધા |
19 મી ભારત-ફ્રેંચ નૌકા કવાયત “વરુણ” શરૂ થઈ |
25 એપ્રિલ: વિશ્વ મલેરિયા દિવસ |
25 એપ્રિલ: આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ |
26 એપ્રિલ: વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ |
ચીને તેના પ્રથમ મંગળ રોવરનું નામ “ઝુરોંગ” રાખ્યું |
ભારત ગુમ થયેલ ઇન્ડોનેશિયન સબમરીન “કેઆરઆઈ નાંગગલા -402” ના રેસક્યું ઓપરેશન માં જોડાયું. |
93 મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર એવોર્ડ 2021) ની જાહેરાત કરી. > બેસ્ટ ફિલ્મ: Nomadland > બેસ્ટ ડાઇરેક્ટર: Chloe Zhao, Nomadland > બેસ્ટ એક્ટ્રેસ: Frances McDormand, Nomadland > બેસ્ટ એક્ટર: Anthony Hopkins, The Father |
રાફેલ નડાલે 12 મા બાર્સેલોના ઓપનનો ખિતાબ જીત્યો |
અમિતાવ ઘોષનું નવું પુસ્તક “લિવિંગ માઉન્ટન” |
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ASICS બ્રાન્ડ એમ્બેસેડર બન્યો |
ગૂગલ ભારત ને 135 કરોડ નું ફંડ આપશે |
ડીઆરડીઓએ એલસીએ તેજસનો ઉપયોગ કરીને એર મિસાઇલથી અજગર -5 ની પ્રથમ ટ્રાયલ હાથ ધરી છે |
ચાન્ડલર ગુડ ગવર્નમેન્ટ ઇન્ડેક્સ 2021 માં ભારત 49 મા ક્રમે છે |
ક્રિતી કરંથ ‘વાઇલ્ડ ઇનોવેટર એવોર્ડ’ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની |
29 એપ્રિલ: આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ |
જળ જીવન મિશન અંતર્ગર્ત ત સરકાર દ્વારા નવા 10 લાખ જોડાણ નું લક્ષ્ય રાખવામા આવ્યું છે. |
આઈસીઆઈસીઆઈ બેંકે ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ ‘મર્ચન્ટ સ્ટેક’ લોન્ચ કર્યું |
નીરજ બજાજ બજાજ ઓટો ના ચેરમેન તરીકે પદ સંભાળ્યું |
30 એપ્રિલ: આયુષ્માન ભારત દીવસ |
23rd to 30th April 2021: Maru Gujarat Daily Current Affairs in Gujarati: Download PDF
Click on the Below Link to Download a PDF of Today’s current affairs in Gujarati. For more current affairs you can visit our main Current Affairs page. For that page Click Here
from Maru Gujarat https://ift.tt/2R3RHIf
via IFTTT https://ift.tt/2R3RHIf https://ift.tt/eA8V8J May 12, 2021 at 08:34AM

0 Comments