Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

આરોગ્ય વિભાગનું હળહળતું જુઠ્ઠાણું:રાજ્યમાં સરકારી ચોપડે માત્ર 412થી લઇ 792 દર્દી વેન્ટીલેટર પર, હકિકતમાં દૈનિક 1500થી વધુ દર્દી હોય છે વેન્ટિલેટ પર

અમદાવાદમાં જેટલા દર્દી વેન્ટીલેટર પર હોય એટલા જ આખા રાજ્યના બતાવવામાં આવ્યા,વડોદરા, રાજકોટ, સુરત અને અન્ય શહેરોમાં કેટલા દર્દી વેન્ટીલેટર પર છે તેની તો વાત જ રહેવા દો,માત્ર બે અમદાવાદ અને વડોદરામાં જ 1500 દર્દી વેન્ટીલેટર પર હોય તો આખા રાજ્યમાં કેટલા હશે?

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3uHGXxv
via Gujarati News

Post a Comment

0 Comments