સરકાર કહે છે મહુવા તાલુકાનાં 69 ગામોમાં એક માસમાં 3 મોત,ભાસ્કરે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જોયું તો માત્ર 5 ગામમાં જ 107 મોત જણાયાં,ગ્રામજનોના ટેસ્ટિંગ ન થતાં ગંભીર બીમારીમાં સપડાઇને મોતના મુખમાં ધકેલાય છે,તાલુકાના શેખપુર, બામણિયા, અનાવલ, કોષ-આંગલધરા, કરચેલિયામાં ગંભીર પરિસ્થિતિ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eKtVd0
via Gujarati News
0 Comments