Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

હાશકારો:અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, સિવિલમાં 50 ટકા દર્દીઓ ઘટ્યા અને ખાનગી હોસ્પિટલમાં 55 ટકા બેડ ખાલી પડ્યાં

શહેરમાં મેડિસિટી, કિડની-યુએન,મંજુશ્રીમાં કુલ 1157 બેડ ખાલી, 20 ટન ઓક્સિજનનો વપરાશ ઘટયો,કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, પરંતુ હજી સાવચેતી જરૂરી છે, કારણ કે કેસોની સંખ્યામાં હજી જોઈએ એવો ઘટાડો નથી થયો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/33Znwom
via Gujarati News

Post a Comment

0 Comments