પાલનપુરની હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ દાખલ હોઈ ઓક્સિજન,બાયપેપની સગવડવાળા બેડ ખાલી નથી,એક સાથે ચાર દર્દીને બોટલ અને દવા આપી શકાય તેવા સાદા, એક જ દર્દીને દાખલ કરી શકાય તેવા સ્પેશિયલ રૂમો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3tM5foI
via Gujarati News
0 Comments