Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ભાસ્કર LIVE રિપોર્ટ:રાજકોટમાં HIV અને કોરોનાના દર્દીનું પ્રથમ ઓપરેશન કરનાર ડો. સેજલ ભટ્ટે ભાસ્કર માટે લખ્યું... ‘જીવ બચાવવા 24 કલાકમાં જ ઓપરેશન કર્યું’

HIVગ્રસ્તને કોરોના થતા માત્ર 8 જ દિવસમાં મ્યુકોરમાઈકોસિસ થયું,નાકના પડદા અને હાડકાં સડી ગયાં, જીવ બચાવવા ફુગગ્રસ્ત ભાગ કાઢવા પડ્યાં,રોગપ્રતિકારક શક્તિ જાણે શૂન્ય થઈ જતાં ફુગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી,ગમે ત્યારે દર્દીનો જીવ જઈ શકે, કેસ સામે આવ્યાના 24 જ કલાકમાં રિપોર્ટ કરીને સર્જરી થઈ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eAK7xF
via Gujarati News

Post a Comment

0 Comments