Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ભાસ્કર એનાલિસિસ:કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા; જે ગત વર્ષથી 16% વધારે, 70% હિસ્સો તો માત્ર 7 જિલ્લાનો છે

ગુજરાતની બેન્ક ડિપોઝિટ 8,81,000 કરોડ રૂપિયા,કોરોના પહેલાં 2019માં ડિપોઝિટ 63 હજાર કરોડ વધી, કોરોનાકાળમાં 2020માં બે ગણી વધી,2016-17 પછી સૌથી વધુ સેવિંગ, ત્યારે 85 હજાર કરોડ ડિપોઝિટ વધી હતી,અમદાવાદમાં 35 હજાર કરોડ, સુરતમાં 16 હજાર કરોડ બેન્ક ડિપોઝિટ વધી,રાજ્યમાં 10 વર્ષમાં ડીપૉઝિટમાં 224%નો વધારો, વર્ષમાં 23,500 કરોડની હોમ લોન લીધી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vVxIcX
via Gujarati News

Post a Comment

0 Comments