કોરોના પહેલાં 1 સ્કૂલમાં 200 વિદ્યાર્થી હતા, છેલ્લાં વર્ષમાં સંખ્યા 20-25 આવી ગઈ,કોરોનાને કારણે પ્રી-પ્રાઇમરીની ફ્રેન્ચાઇઝી, ચેઇન ચલાવતી કંપનીઓને પણ આર્થિક નુકસાન થયું,હોમ એજ્યુકેશનઃ નાનાં બાળકોને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે, જેથી વાલીઓએ ઘરે જ અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsIFSi
via Gujarati News
0 Comments