Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ત્રીજી વેવની તૈયારી:14 તાલુકા પૈકી 5 સ્થળે ઓક્સિજન પ્લાન્ટ થયા,9 એ દરખાસ્ત ન મોકલી

પાલનપુર, સુઈગામ, કાંકરેજ, અંબાજી અને થરાદમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ શક્યા,જિલ્લામાં કોરોનાની ત્રીજી વેવનો ખતરો છતાં 9 તાલુકા કક્ષાએથી જિલ્લા પંચાયતમાં ઓક્સિજન પ્લાન્ટ માટે દરખાસ્ત ન મોકલી,તૈયારી કાગળ પર

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3d2DlPO
via Gujarati News

Post a Comment

0 Comments