Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

આજની પોઝિટિવ સ્ટોરી:ભાઇએ સ્કૂટર અપાવવાની જીદ કરતા એન્જિનિયરે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી, હવે 'ઓડો બાઇક'ના સ્ટાર્ટઅપથી મહિને 1 લાખ રૂપિયાની કમાણી કરે છે

વિવેકે સૌથી પહેલા ઇલેક્ટ્રિક બાઇકનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યુ, પણ રોકાણના અભાવે શરૂ કરી ન શક્યો,2019માં 'ઓડો બાઇક'ના નામે ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સ્ટાર્ટઅપ ચલાવે છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vYQxMd
via Gujarati News

Post a Comment

0 Comments