Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટ:બેંગલુરુ ફ્લાઈટમાં ધડાકાભેર પક્ષી અથડાતા એન્જિનની બ્લેડ તૂટી ગઈ, 220 પેસેન્જરનો બચાવ

એન્જિનમાં ધડાકો થતાં ક્વિક રિસ્પોન્સ સહિતની ટીમો એલર્ટ પર મુકાઈ હતી,એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો, પાઇલોટે સ્પીડ કંટ્રોલ કરી સલામત લેન્ડિંગ કર્યું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xXJl4m
via Gujarati News

Post a Comment

0 Comments