અગાઉ ત્રણથી ચાર દિવસ ચાલે તેટલો સ્ટોક રહેતો હતો પણ ત્રણ દિવસથી મર્યાદિત જથ્થો આવે છે,મ્યુનિ.ની 1 લાખ ડોઝની માગણી સામે સરકારે માત્ર 10 હજાર ડોઝની ફાળવણી કરતાં ગણતરી ઊંધી વળી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsCm14
via Gujarati News
0 Comments