Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

કોરોના કવચ તરફ મોટાં શહેર:વડોદરામાં 70%, સુરતમાં 46%, રાજકોટમાં 58%, અમદાવાદમાં 53%ને પ્રથમ ડોઝ; 18+ના 37%ને પહેલો, 10%ને બંને ડોઝ મળ્યા

સગીર સિવાયની 4.93 કરોડની વસતીમાંથી 2.35 કરોડને રસી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને,રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ, 5 દિવસમાં 19 લાખને વેક્સિન,આ જ રીતે ઝડપથી રસી અપાય તો જુલાઈ અંત સુધીમાં 50% વસતી વેક્સિનેટ થઈ જશે,પોરબંદરમાં સૌથી વધુ 17%, વડોદરા અને અરવલ્લીમાં 15%ને બંને ડોઝ મળી ચૂક્યા છે. અમદાવાદમાં 11%ને મળ્યા,સતત ત્રીજા દિવસે રાજ્યમાં 4 લાખથી વધુ રસીકરણ થયું, આ અગાઉ 3થી 9 એપ્રિલ દરમિયાન સૌથી વધુ 21.57 લાખ રસીકરણ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wUiTbM
via Gujarati News

Post a Comment

0 Comments