Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

હાલાકી:લોકાર્પણના છ મહિનામાં જ સિદ્ધપુરના નવા બસ સ્ટેશનના કાંકરા ખરી પડ્યા

પ્રથમ વરસાદે જ બસ સ્ટેશનમાં તિરાડો પડતાં પાણી પડતાં સ્ટાફ અને મુસાફરો પરેશાન,મુસાફરોને બેસવાના બાંકડા તૂટી ગયા, લાદીઓ ઉખડી ગઈ, શૌચાલયના નળ પણ તૂટી ગયા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A6YJO2
via Gujarati News

Post a Comment

0 Comments