Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પેટ્રોલ ભાવ વધારાનો અનોખો વિરોધ:ભાજપનો ખેસ, કાર્ડ અને સ્ટીકર લગાવનારને મફત પેટ્રોલ

ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશન 1 લિટર પેટ્રોલ આપશે,સુભાનપુરાના પંપ પર નાગરિકો વંદે માતરમ, ભારત માતા કી જય બોલશે તો પણ પેટ્રોલ અપાશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/35WfWMa
via Gujarati News

Post a Comment

0 Comments