Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

મનીષ સિસોદિયા સુરતમાં:દિલ્હીના મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચ્યા, એરપોર્ટ પર ગોપાલ ઇટાળીયી, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ સ્વાગત કર્યું

નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે,સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2U8deQR
via Gujarati News

Post a Comment

0 Comments