Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

કાર્યવાહી:હિંમતનગરમાં 1 લાખનો તોડ કરવા આવેલા 4 નકલી CBI ઓફિસર ઝબ્બે

હિંમતનગરમાં ચેઇન સ્નેચિંગના આક્ષેપિત યુવકના ઘરે કેસની પતાવટ માટે આવ્યા હતા,યુવકના પિતાને દમ મારી કેસ પતાવવા રૂ 1 લાખની માગ કરી, યુવક અને તેના મિત્રોએ પકડ્યા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AdvpEs
via Gujarati News

Post a Comment

0 Comments