Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

આસ્થા:ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ચરોતરમાં 10માંથી 6 અગ્રણી મહિલાઓએ કહ્યું, પૂજાઅર્ચનામાં સ્ત્રી- પુરૂષનો ભેદ ના હોવો જોઇએ

રણછોડજીની સેવા પૂજા કરવા માટે મંદિરે પહોચેલ ઈન્દિરાબેન અને ભગવતીબેન સવારે 5.45 વાગ્યે મંદિરે આવ્યા હતા, જેઓ સાંજે 7.30 વાગ્યા સુધી મંદિરે બેઠા હતા.

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3a1gd2q
via Gujarati News

Post a Comment

0 Comments