Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પાલિકા-પંચાયતના પરિણામ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો, કુલ 228 બેઠકોમાંથી 175 બેઠક ભાજપે કબજે કરી; કૉંગ્રેસ 44 બેઠક પર સમેટાઈ

આમ આદમી પાર્ટીને 3 અને અન્યના ફાળે 6 બેઠક આવી,ગુજરાતમાં ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષે કોંગ્રેસે સત્તા મેળવી,રાજ્યમાં સામાન્ય ચૂંટણી હેઠળની 128માંથી 103 બેઠકો અને પેટાચૂંટણીમાં 101 પૈકી 72 બેઠકો ભાજપને પ્રાપ્ત થઇ,ઓખામાં ભાજપે 36માંથી 32, થરામાં 24માંથી 20 બેઠકો જીતી, ભણવડમાં 24 માંથી 16 બેઠક કોંગ્રેસને મળી,ગાંધીનગર કોર્પોરેશની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 ભાજપને, 2 કોંગ્રેસને અને 1 ‘આપ’ને મળી,વિવિધ 7 જિલ્લા પંચાયતોની 8 બેઠકોમાંથી પાંચ ભાજપને જ્યારે ત્રણ બેઠક કોંગ્રેસને મળી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AcUmQ0
via Gujarati News

Post a Comment

0 Comments