Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ઉકેલ:‘તૂટેલા ડામર રોડના રિપેરિંગમાં 3 મહિનામાં 300 કરોડ ખર્ચાશે આટલામાં તો 25 વર્ષ ટકે તેવા 200 કિમીના RCC રોડ બની શકે’

પાલિકાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ ઈજનેરે દર વર્ષની ઝંઝટમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો બતાવ્યો,શહેરના 32 લાખ વાહનચાલકો માટે દર વર્ષે ચોમાસાના 3 મહિના અને ત્યાર પછીના બીજા 3 મહિના રોડ પર પડેલા ખાડા વેઠવાનો વારો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZWHIIJ
via Gujarati News

Post a Comment

0 Comments