Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

તલાટી કમ મંત્રીની હડતાળની અસર:નવસારી જિલ્લાની 300થી વધુ ગ્રામ પંચાયતોમાં કામગીરી ઠપ

જિલ્લાની 360 ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ પંચાયતમાં દાખલા, વસૂલાત સહિતની કામગીરીઓ તલાટી, વીસી વિના થઈ ન શકી,​​​​​​​ગ્રેડ પે સહિતની માગ નહીં સ્વીકારાતા 25 રેવન્યુ તલાટી સિવાયના 190 તલાટી અને પંચાયતના વીસી શુક્રવારે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3F9lXFC
via Gujarati News

Post a Comment

0 Comments