પંચેલા રહેતાં દેવગઢ બારિયા તાલુકા ભાજપના અગ્રણી અને APMC ચેરમેન ભરત ભરવાડના ઘરમાંથી 31 લાખની લૂંટ કરી હતી,અજાણ્યા લૂંટારુઓ લાકડીઓ અને કોસ સાથે ઘરમાં ઘૂસ્યા હતા,સાત લૂંટારુઓને લૂંટ બાદ લઇ જવા માટે ક્રુઝર ગાડી લીમખેડા આવી હતી,ભરત ભરવાડને ઘાયલ કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લૂંટી લીધી હતી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3oWF1RS
via Gujarati News
0 Comments