Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સોસાયટીઓને પાલિકાની નોટિસ:કોરોનાના કેસ વધતાં અઠવાની 41, રાંદેર- અડાજણની 30 સોસાયટીઓ કન્ટેઈનમેન્ટમાં, નવરાત્રિ નહીં યોજવા આદેશ

કોરોનાની શરૂઆત જયાંથી થઈ હતી તે રાંદેર અને અઠવા ઝોનમાં ફરીથી કોરોનાના કેસ વધતા પાલિકાની અગમચેતી,કન્ટેઈનમેન્ટમાં ન મૂકાઈ હોય તેવી સોસાયટીઓમાં પણ કેસ વધશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પાલિકાની ચિમકી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WJaRWA
via Gujarati News

Post a Comment

0 Comments