Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ભારત બુર્સ કરતા બમણું:ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલાં જ ઓફિસોના ભાવ 80% વધ્યા, દેશના 400 વેપારીઓ ઓફિસ ખરીદવા વેઇટિંગમાં, દુબઈના પણ 10 વેપારીએ રસ દાખવ્યો

3 વર્ષ પહેલા બુકિંગ સમયે ઓફિસનો ભાવ 8000 પ્રતિ સ્ક્વેર ફૂટ હતો, હાલ રિસેલમાં 12થી 15 હજારના ભાવ બોલાઇ રહ્યા છે,દુબઈમાં યોજાયેલી ‘ગુજરાત-ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી’ કોન્ફરન્સમાં ત્યાંના ઝવેરીઓએ તથા વિશ્વના ઘણા વેપારીઓ ઉત્સુક

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3D8TJsR
via Gujarati News

Post a Comment

0 Comments