Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પત્નીના આડા સંબંધ:અમદાવાદમાં પાડોશમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ થતાં યુવકે ફોન ગિફ્ટ કર્યો, પ્રેમિકાના પતિ અને સાથીદારોએ યુવકને મારી મારીને અધમૂઓ કર્યો

આ સંબંધમાં યુવક અને તેની પ્રેમિકાના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું પણ પતિએ દાઝ રાખી હતી,યુવકે ફરિયાદ કરતાં નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Fy1Y3M
via Gujarati News

Post a Comment

0 Comments