Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ધરણાં:બીલોદરાના ભૂમાફિયા ભાનુ ભરવાડ અને તેના મળતીયા પોલીસ પક્કડથી દૂર રહેતા પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી બહાર ગ્રામજનોએ ધરણાં યોજ્યા

નડિયાદ કલેક્ટર કચેરી બહાર દેખાવો કર્યા, ગ્રામજનોએ આપેલું અલ્ટીમેટમ પુરુ થતાં ગ્રામજનો આક્રમક મુડમાં,નડિયાદ ગ્રામ્ય પોલીસે મામલો થાડે પાડી બાંહેધરી આપતાં ગ્રામજનોએ ધરણાંને આટોપી લીધા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Azm8X8
via Gujarati News

Post a Comment

0 Comments