Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

અધ્યાપકોમાં રોષ:સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સામે વિરોધ ,અધ્યાપક મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

અધ્યાપકો, આચાર્યોના સલાહ–સૂચન વગર જ શૈક્ષણિક વર્ષનું સત્ર નક્કી કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ,સાત દિવસમાં ચર્ચા નહીં કરાય તો અસહકાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AElYOj
via Gujarati News

Post a Comment

0 Comments