Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રાણપુરવા યુવકનો આપઘાત:‘સંજયસિંહ બાપુને હવે બાપુ બનાવજો તેઓએ મને મરવા માટે મજબૂર કર્યો છે’ કહી અંતિમ રેકોર્ડિંગ કરી યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું

રાણપુર ઉ.વાસના યુવકે 25 દિવસ અગાઉ પાલનપુર નજીક આપઘાત કર્યો હતો,ઉ.વાસના શખ્સે મોબાઇલ લઇ ત્રણ યુવકોના ફોટામાં નામની નીચે બાપુ લખી તે ફોટો ગૃપમાં વાયરલ કરતાં સાત શખ્સોએ ધમકી આપી યુવકને મરવા માટે મજબુર કર્યો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iAgAWj
via Gujarati News

Post a Comment

0 Comments