Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સંઘપ્રદેશમાં પેટાચૂંટણી:દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે મહેશ ગાવિતને ટિકિટ આપી, સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડશે

કૉંગ્રેસે મહેશ ઘોડીને ઉમેદવાર બનાવ્યા,સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા ખાલી પડી છે બેઠક,30 ઓકટોબરના રોજ લોકસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3uNCcmW
via Gujarati News

Post a Comment

0 Comments