Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:પાટણ જિલ્લામાં 206 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ

સમર્થિત સરપંચો બનાવવા ભાજપ કોંગ્રેસની કવાયત શરૂ,તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીઓ ખાતે ઉમેદવારી ફોર્મ ભરાશે 4 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FYPNfN
via Gujarati News

Post a Comment

0 Comments