Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

રવી વાવેતર:દાહોદ જિલ્લામાં પાછોતરા વરસાદથી રવી પાક મોડો લેવાતા વાવેતર 30,808 હેક્ટર ઘટ્યું

દાહોદમાં 2020માં 95665 જ્યારે 2021માં 64857 હેક્ટરમાં રવી વાવેતર થયું,જોકે પાછોતરા વરસાદથી જમીનમાં ભેજ સંગ્રહ થતાં ઘઉં અને ચણાને લાભ,ઘઉં, ચણા, મકાઇ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર વધુ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3125t34
via Gujarati News

Post a Comment

0 Comments