Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સુવિધા:મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધી 79.15 કિલોમીટરનો ફોરલેન નેશનલ હાઇવે બનશે

અગાઉ સપ્ટેમ્બરમાં ટેકનિકલ કારણોસર રદ કરાયેલા ટેન્ડર અંગે ફરી પ્રક્રિયા શરૂ,નેશનલ હાઇવેના નિર્માણમાં નાનાં-મોટાં 24 બ્રિજ અને અંડરપાસ સહિત 75 નાળાં સાથે 39 બસસ્ટોપ તૈયાર કરાશે, મહેસાણા-ચાણસ્મા હાઇવે પર ટોલપ્લાઝા બનશે,આ હાઇવે બનતાં મહેસાણા શહેરનું ટ્રાફિકનું ભારણ ઘટશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xys6HS
via Gujarati News

Post a Comment

0 Comments