Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

પશુપાલન:સુઇગામના સનાલીપરાની પશુપાલક મહિલાને ગોપાલ રત્ન એવોર્ડ

દેશી ઓલાદોનું સંવર્ધનમાં રાજ્યમાં તૃતીય સ્થાન માટે પસંદગી થતાં એવોર્ડ તથા રૂ.2 લાખનો ચેક એનાયત,10 વર્ષ પહેલાં 2 પશુ વસાવી ઘરે જ બ્રિડિંગ કરી 6 કાંકરેજી ગાયો અને 14 બન્ની નસ્લની ભેંસો તૈયાર કરી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/32vYsaS
via Gujarati News

Post a Comment

0 Comments