Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

લાગણી:વ્હાલસોયા ભાઇના અસ્થિ વિસર્જન માટે લાડકી બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી

રાઇડીંગ સોલો નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો એ,સ્વ.ભાઇના ખાસ જીગરજાન મિત્રોની હાજરીમાં રણમાં અસ્થિનું વિસર્જન કર્યું : રણના કણ-કણ માટે ભાઇની ચાહનાને લીધે બહેન અસ્થિ કળશ લાવી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DYNBEq
via Gujarati News

Post a Comment

0 Comments