Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

વિચારણા શરૂ:નવસારી શહેરના વધુ હદ વિસ્તરણ ઉપર હાલ પડદો

વિજલપોર અને 8 ગામોને ભેળવ્યા બાદ નજીકના વધુ 4 ગામો એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને જોડવાની વાત છે,જે 4 ગામોને પાલિકામાં જોડવાની ચર્ચા છે એ ગામોની પંચાયતોની પણ ચૂંટણી જાહેર થતા હાલ હદ વિસ્તરણની શકયતા લગભગ નહિવત

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3l85AAH
via Gujarati News

Post a Comment

0 Comments