Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

LRD ભરતીમાં શિક્ષાદાન:ધોરાજીમાં PSIના માર્ગદર્શનમાં પોલીસ ભરતીના નિઃશુલ્ક કોચિંગ ક્લાસનું આયોજન, હોસ્ટેલની સુવિધા સાથે 130 ઉમેદવારોને લઈ રહ્યા છે ટ્રેનિંગ

ઉમેદવારોને તાલીમ માટે જુનાગઢથી ફેકલ્ટીઓ બોલાવાય છે,ધોરાજી ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર ચંદ્રેશ મકવાણા યુવાઓને તાલીમ આપે છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3padtai
via Gujarati News

Post a Comment

0 Comments