Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

તૈયારી:LRD, PSIની નોકરી માટે મહેસાણામાં 500 ઉમેદવારો પ્રેક્ટિસ કરી રહ્યાં છે

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સવાર-સાંજ 300 યુવકો અને 200 યુવતીઓ દોડની પ્રેેેક્ટિસ અને લાયબ્રેરીમાં 8 કલાક વાંચન કરે છે,યુવકોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં અને યુવતીઓએ 1600 મીટર 9.30 મિનિટમાં પૂરી કરવાની હોય છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xvC39b
via Gujarati News

Post a Comment

0 Comments