Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગ્રામ પંચાયતની ચૂંટણી:રાજ્યમાં સરપંચ માટે 31 હજારથી વધુ અને સભ્ય માટે 1 લાખ 16 હજારથી વધુ ઉમેદવારી પત્રક ભરાયા

અમદાવાદ જિલ્લામાં સરપંચ માટે 1956 અને સભ્ય પદ માટે 6583 ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા,19 ડિસેમ્બરે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GhEGOS
via Gujarati News

Post a Comment

0 Comments