Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સિઝનનો સૌથી ઠંડો દિવસ:મહત્તમ તાપમાન વધુ 4 ડિગ્રી ગગડતાં સતત બીજા દિવસે કડકડતી ઠંડી, સ્કૂલોમાં હાજરી 25 ટકા ઘટી

24 કલાકમાં મહત્તમ તાપમાન 22 ડિગ્રીથી ઘટી 18.4 થઈ ગયું,દિવસભર છૂટાછવાયો વરસાદ, રાત્રિનુ તાપમાન 4 ડિગ્રી ઘટી 16.6 થઈ ગયું, આજથી વાતાવરણ ખુલશે,15 કિમીથી​​​​​​​ વધુની સ્પીડે પવન ફુંકાતાં દિવસે પણ ઠંડીનો ચમકારો, લોકોએ તાપણાં કર્યાં

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Ig5SiR
via Gujarati News

Post a Comment

0 Comments