Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી:દેશમાં પહેલો કેસ નોંધાયાના બે દિવસમાં ગુજરાતમાં પહેલો કેસ જામનગરમાં નોંધાયો, આ ઝડપ ડેલ્ટા વેરિયન્ટ કરતા ખૂબ જ વધુ

માર્ચ 2021થી ડેલ્ટા વેરિયન્ટના કારણે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ,ગુજરાતમાં ઓમિક્રોનનો કેસ નોંધાતા સાવચેતી ન રાખે તો ત્રીજી લહેર આવવાની શક્યતા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWDy09
via Gujarati News

Post a Comment

0 Comments