Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

લાસ્ટ મોમેન્ટ રિવિઝન:PSI અને LRDની શારીરિક કસોટી પહેલા માર્ક્સનું આ ગણિતનું મગજમાં ગોખી લેજો, દરેક સેકન્ડનું ખાસ મેનેજમેન્ટ રાખશો તો પૂરા માર્ક્સ મળશે

શારિરીક કસોટીમાં PSI ઉમેદવારે 50 અને LRD ઉમેદવારને 25 માંથી માર્ક્સ અપાશે,પુરુષ ઉમેદવારોએ પૂરા માર્ક્સ માટે 20 મિનિટમાં 5 કિમીની દોડ પૂરી કરવી પડશે,મહિલા ઉમેદવારોએ 7 મિનિટ કે એનાથી ઓછો સમય 1600 મીટરની દોડ પૂરી કરવી પડશે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3I7nXQp
via Gujarati News

Post a Comment

0 Comments