APJ Abdul Kalam Quotes in Gujarati: અહી અમે એપીજે અબ્દુલ કલામ ના સુવિચારો(Abdul Kalam Quotes in Gujarati) આપ્યા છે. આ સુવિચારો Motivation, Success, Life જેવા વિષયો પર આધારિત છે.
APJ Abdul Kalam Quotes in Gujarati |
અબ્દુલ કલામના સુવિચારો
APJ Abdul Kalam Quotes in Gujarati: એપીજે અબ્દુલ કલામ એક સમય ના ભારતના વડાપ્રધાનના મુખ્ય સલાહકાર વૈજ્ઞાનિક હતા. તેઓ નો જન્મ રામેશ્વરમ ના એક સામાન્ય પરિવાર માં થયો હતો. ત્યાર થી લઈ એમઆઇટી માં એરો સ્પેસ માં ડિગ્રી કરી હતી.
તેઓ એક સમય ભારત ના રાષ્ટ્રપતિ તરીકે પણ હતા, APJ Abdul Kalam પોતાને એક શિક્ષક તરીકે તેમની ગણના થાય તે ઉત્તમ સન્માન માનતા હતા. ભારત અને દુનિયા માં તેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ એક સામાન્ય પરિવાર માં જન્મ લઈ ભારતનું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું અને રાષ્ટ્રપતિ બન્યા આથી તેમની પાસે અનુભવ ખુબજ હતો. આ અનુભવ તેમને ઘણા પ્રવચનો અને સંવાદો માં રજૂ કર્યો હતો. અહી અમે આપની સાથે તેમના પ્રવચનો અને સંવાદો માં રાજુકરેલા કેટલાક સુવિચારો(APJ Abdul Kalam Quotes in Gujarati) ને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. અમને આશા છે કી આપને અમારા સુવિચાર ગમશે.
APJ Abdul Kalam Quotes in Gujarati
The post APJ Abdul Kalam Quotes in Gujarati | અબ્દુલ કલામના સુવિચારો appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/Rhxitb8
via IFTTT
0 Comments