પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવા આવે છે જેમાં ગામના પહેલા 82 ઘરોના લાભાર્થીઓને કેન્દ્ર સરકારે ૨૫ હજારના ખર્ચમાં 50 ટકા સબસીડી આપી હતી,ગોબર ગેસના કારણે ગામ ધુમાડો તેમજ ઉકરડા મુક્ત બની પર્યાવરણના પ્રદુષણથી મુક્ત બન્યું છે,ગોબરની વેસ્ટજ સ્લરીને મુજકુવા સખી ખાદ્ય સહકારી મંડળી દ્વારા ઓર્ગોનિક ખાતર બનવા વપરાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hcy9fl
via Gujarati News
0 Comments