Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

બાળકોની માનસિક સ્થિતિ અસર:સુરતમાં 13 વર્ષના દિકરા સામે ડોક્ટર માતા-પિતા કોરોના કહેરની વાતો કરતા હતા, ત્યારે વાતો સાંભળીને ડરી ગયેલો પુત્ર એકલો રહેવા લાગ્યો

માતા-પિતાએ સાઇકિયાટ્રીકની મદદ લીધી, ક્રિકેટ સહિતની ગેમ રમાડી તણાવ દૂર કર્યો,બાળકોને સાઇકો થેરાપી આપી નેગેટીવ વિચારોમાંથી બહાર લાવવાના પ્રયાસો કરાયા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Q6bara
via Gujarati News

Post a Comment

0 Comments