ગૃહમંત્રી અમિત શાહના વતન માણસાની 3.50 લાખની વસતી વચ્ચે માત્ર 35 બેડ,સરકારી હોસ્પિટલમાં 3-4 જ ડૉક્ટરો, 5 વેન્ટિલેટર પણ ચલાવનારા કોઇ નથી,ઘણા દર્દીના શ્વાસ હોસ્પિટલ પહોંચતા પહેલાં થંપી ગયા,મૃત્યુના લીધે લગ્નો મોકૂફ રહ્યાં, અંતિમવિધિમાં ઘરના જ લોકો,રસીકરણ કરવા ગામમાં અઠવાડિયે 50 ડોઝ લઇ ટીમ આવે છે, વિસ્તારમાં માંડ 7 ટકા રસીકરણ,ઘણાં ગામોમાં 250 તો ક્યાંક 100નાં મોત, 10-20% મૃતકોની વય 30 વર્ષથી ઓછી, લોકો ટેસ્ટ કરાવતા ડરી રહ્યા છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3fjaSps
via Gujarati News
0 Comments