Kidney beans in Gujarati: શું આપ જાણો છો કે Kidney beans નો ગુજરાતી અર્થ શું થાય? અહી અમે Red Kidney beans in Gujarati અને White Kidney beans in Gujarati વિશે જાણકારી આપી છે,
Kidney beans in Gujarati
શું તમે જાણો છો કે “Kidney beans” ને ગુજરાતી ભાષા માં શું કહેવાય?? અહી અમે આપની સાથે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે જેવી કે “What is Kidney Beans Meaning in Gujarati?” Kidney Beans ના પ્રકાર કેટલા છે? તેનો શું ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કિડની બીન્સ વિશે સંપૂર્ણ જાણકારી વાંચવા માંગતા હોય તો અહી આપવામાં આવેલ લેખ ને પૂરો વાંચો.
What is Kidney Beans Meaning in Gujarati?
Kidney Beans ને ગુજરાતી ભાષા માં રાજમા તરીકે ઓળખવામાં આવે છે. તે એક પ્રકાર ના કઠોળ હોય છે જેનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. અહી નીચે આપેલ Image ના માધ્યમ થી આપને kidney Beans ને ઓળખવામાં સરળતા રહેશે.
કિડની બીન્સ અલગ રંગ માં પણ જોવા મળે છે અહી નીચે તેના પ્રકારો(Types of Kidney Beans in Gujarati) વિશે વધારે વાંચી શકો છો.
What is Red Kidney beans in Gujarati?
Red Kidney Beans એ ઘેરા લાલ રંગ ના હોય છે. તે અન્ય પ્રકારો ની સાપેક્ષે વધારે પ્રચલિત છે. ખાવા ની વાનગી થી લઈ ને ઘણી બધી જગ્યાએ “Red Kidney Beans” નો ઉપયોગ વધારે થાય છે.
What is White Kidney beans in Gujarati?
Red Kidney Beans એ સફેદ રંગ ના હોય છે. તે લાલ રાજમા ની સાપેક્ષે ઓછા પ્રચલિત છે. તેનો ઉપયોગ પણ ખાવા ની વાનગી માં કરવામાં આવે છે. સા સિવાય ઔષધિ તરીકે પણ તે ઉપયોગ માં લઈ શકાય છે.
Uses and Benefits of Kidney Beans in Gujarati
અહી અમે આપની સાથે રાજમા ના કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો વિશે જાણકારી આપી છે. રાજમા નો ઉપયોગ સલાડ કે કરી બનાવવા માં થાય છે. આ સિવાય તેના ઉપયોગ કરવાથી ઘણા બધા લાભ પણ થાય છે જેવા કે,
- તેમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું હોવાથી તે હૃદય સંબંધિત દર્દીઓ માટે ખુબજ લાભકારી છે.
- તેનો “glycemic index” ખુબજ ઓછો હોવાના કારણે તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે શુગર ને નિયંત્રણ કરવામાં મદદરૂપ બને છે.
- proteins ખુબજ પુષ્કળ પ્રમાણ માં પ્રાપ્ત થાય છે. આથી તે ઘણા બધા આહાર નો પૂરક બની શકે છે.
- વજન ઘટાડવા માં ખુબજ મદદરૂપ થયી શકે છે.
- આ સિવાય તે Immunity Boost કરવા માટે, હાડકાં ને મજબૂત બનાવવા માટે, અસ્થમા ના દર્દીઓ ને, વા ના દર્દીઓ ને ખુબજ મદરૂપ બની શકે છે.
Kidney Beans Buy Online – રાજમા ને અહી થી ખરીદો
શું તમે રાજમા ને ખરીદવા માંગો છો. અહી નીચે આપાવામાં આવેલ બટન પર ક્લિક કરવા થી આપ આસાની થી તેને ખરીદી શકો છો જ્યાં તમને સસ્તા ભાવે રાજમા ઉપલબ્ધ હશે.
અમને આશા છે કે અહી આપવામાં આવેલ “Kidney beans in Gujarati” ની જાણકારી આપણે પસંદ આવી હશે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે જો કોઈ આપણે પ્રશ્ન હોય તો નીચે આપેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો.
The post Kidney beans in Gujarati | What is Kidney Beans Meaning in Gujarati? appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.
from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/WetTcx1
via IFTTT
0 Comments