ધોરણ 10ના વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ ધો.11માં કુલ સીટો ઓછી હોવાથી એડમિશનના પ્રશ્નો સર્જાશે,અગ્રણી સ્કૂલો ધો.12ના પરિણામ પર અસર ન પડે તે માટે સરેરાશ વિદ્યાર્થીને પ્રવેશમાં આનાકાની કરી શકે છે,મોટાભાગની સ્કૂલ પોતાના વિદ્યાર્થીને પ્રવેશ આપવાની હોવાથી નવા વિદ્યાર્થીને સમાવવા મુશ્કેલ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bvOIz7
via Gujarati News
0 Comments