Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

સાથે જીવીશું, સાથે મરીશું:50 વર્ષમાં એક દિવસ પણ અલગ ન પડેલા દંપતીને કોરોનાએ અલગ પાડ્યું, પતિના મોતના 24 કલાકમાં જ પત્નીએ પણ અનંતની વાટ પકડી

નિઃસંતાન વૃદ્ધ દંપતી છેલ્લા 50 વર્ષથી એકબીજાના સથવારે જીવન જીવતા હતા,પતિ ડોક્ટર કનુ રાવલ તો પત્ની મનોરમાબહેન નિવૃત્ત શિક્ષિકા હતા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3o21Ssw
via Gujarati News

Post a Comment

0 Comments