Find Lates Government Job in Gujarat

Find Latest Job in Gujarat

[Best] 100+ Sad Shayari in Gujarati | દર્દભરી શાયરી | Gujarati Sad Shayari

Sad Shayari in Gujarati: શું તમે દર્દ ભરી Gujarati Sad Shayari શોધી રહ્યા છો. અહી અમે આપની સાથે 100+ Sad Shayari in Gujarati શેર કરી છે.

Gujarati Sad Shayari

💔દર્દભરી શાયરી💔

જીવન માં એવા ઘણા પ્રસંગો આવે છે જ્યારે દિલ ખુબજ દર્દ થી ભરાઈ જાય છે. જેમ કે કોઈ અંગત વ્યક્તિ નું આપના થી દૂર થઈ જવું. પ્રેમ માં પણ ઘણી વખત એવું બને છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ ને અનહદ પ્રેમ કરી છીએ ત્યારે તેના માટે સર્વસ્વ ગુમાવવા તૈયાર થઈ જતાં હોઈએ છીએ. પરંતુ કોઈ કારણો થી તે વ્યક્તિ આપણે ત્યજી દે ત્યારે ખુબજ દુખ અને દર્દ ભરેલી લાગણીઓ હૃદય માં જન્મ લેતી હોય છે.

અહી અમે આપની આવા કે અન્ય પ્રકાર ના કોઈ પણ દર્દ માં રાહત આપે તેવી Sad Shayari in Gujarati આપી છે. અહી આપવામાં આવેલી તમામ શાયરી સાથે કદાચ આપ રિલેટ કરી શકશો.

ઘણા બધા લોકો ઇન્ટરનેટ પર રોજ Gujarati Sad Shayari લખી ને સર્ચ કરતાં હોય છે પરંતુ તેઓ ને યોગ્ય શાયરી મળતી નથી આથી અહી અમે આપની સાથે એક Gujarati Sad Shayari નું કલેક્શન શેર કર્યું છે જેમાં 100 થી પણ વધારે દર્દ ભરેલી શાયરી શેર કરીશું. અહી આપવામાં આવેલ શાયરી માં ભવિષ્ય માં વધુ ગુજરાતી શાયરી ને પણ ઉમેરવામાં આવશે.

100+ Sad Shayari in Gujarati

“ખુદને બેવફા💔 સમજી તને ભૂલી જઈશ
પણ દુનિયા સામે તને બેવફા💔 કહી બદનામ નહિ કરું.”

💔
“પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી.”
💔

💔
“ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ 😥છે,
બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.”
💔

Sad Shayari in Gujarati

💔
દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો
💔

💔
“ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ🙏 છે.”
💔

💔
જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં
પણ જે મારા સંબંધ👩🏻‍❤️‍👨🏻 નું મહત્વ ના સમજી શક્યા
એ મારા શબ્દો ને શું સમજશે.
💔

💔
પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી ટાઇમ⏳ પાસ જ કર્યો હોત ને,
તો ક્યારના સોરી કહીને બ્લોક🛑 કરી નાખ્યા હોત.
💔

💔
નથી થતા નારાજ હવે કોઈના થી
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી
💔

💔
ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના❌ હતું.
💔

Gujarati Sad Shayari

💔
લોકો કહે છે સમજો તો ખામોશી🤐 પણ ઘણું કહે છે.
હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે.
💔

💔
અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો
💔

💔
જયાં જુઓ ત્યાં
બસ દિલ નિજ વાતો ચાલે છે
કોઈ લઇ ને રડે😭 છે તો કોઈ આપીને
💔

💔
મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું,
મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું.
💔

💔
કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
💔

💔
વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને💔 ચાલ્યા ગયા.
💔

💔
સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,
જેટલી શોધું એટલી જ ખોવાય છે,
મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ↗,
જ્યાં સપના🌃 કોડી ની કીમતે વેચાય છે.
💔

પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો…
હોઠ👄 તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે…💕

💔
જનમ જનમનો સાથ માંગતી🤞 હતી અને,
બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.
💔

💔
જયારે તું પહેલી વાર મારી સામે જોઈને હસી😍 હતીને,
ત્યારથી જ મને ખબર હતી કે તું એક દિવસ મને જરૂર 😭રડાવીશ.
💔

💔
એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.
💔

💔
દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.
💔

💔
એક દર્દ છુપાયેલું છે દિલ માં, મુસ્કાન પણ અધૂરી લાગે છે.
ખબર નહિ તારા વિના કેમ મને દરેક સવાર અધૂરી લાગે છે.
💔

💔
હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.
💔

💔
આંખો થાકી ગઈ છે આકાશ ને જોય-જોય ને,
પણ એ તારો તૂટતો🌃 જ નથી,
કે જેને જોઈને હું તને માંગી લવ.
💔

💔
બીજાના માટે જીવતા હતા ત્યાં સુધી કાંઈ વાંધો ના આવ્યો,
થોડુંક પોતાના માટે શું વિચાર્યું જમાનો દુશ્મન બની ગયો…
💔

💔
આજકાલ તો એ અમને ડિજિટલ નફરત કરે છે,
અમને ઓનલાઇન જોઈને પોતે ઓફલાઇન થઈ જાય છે.
💔

💔
ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”,
તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે.😭
💔

💔
દિમાગ વાળું દિલ મને પણ આપ ભગવાન🧚,
આ દિલ વાળું “દિલ” બહુ તકલીફ આપે છે.
💔

💔
એક દિવસ તો એવો આવશે જ કે જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.
💔

💔
સાચે જ કેટલું દુઃખ થાય છે,
જયારે કોઈની જરૂર હોય અને એ આપણી પાસે ના હોય !!😞
💔

💔
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!
💔

💔
કેટલું અઘરું છે એ વ્યક્તિને Good bye કહેવું,
જેની સાથે આખી જિંદગી વિતાવવાના Promise કરેલા હોય.
💔

💔
કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.
💔

💔
મેરી હસી મે ભી કઈ ગમ છુપે હૈ.
ડરતા હું બતાને સે… કહી સબકા પ્યાર સે ભરોસા ન ઉઠ જાયે.
💔

💔
જિંદગીમાં બાકી બધું મળ્યું બસ એક તમે ન મળ્યા.😢
💔

💔
પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે
💔
રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે
ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો
💔
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ
ગમે તેવું અમૂલ્ય હોય
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી
💔

💔
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો
કે એનું અંદર હતું ને મારું બહાર
💔

Top 5 Gujarati Sad Shayari | દર્દભરી શાયરી

💔
એક સમયે હતો
જયારે એ કોઈ નું નઈ સાંભળતા
ફક્ત મારુ જ માનતા હતા
અને આજે એ મારુ જ નઈ સાંભળતા
બાકી બધા નું માને છે
💔

💔
કલમ હવે ઉપડતી નથી
શબ્દો હવે લખાતાં નથી
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી
💔

💔
પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે
💔

💔
સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો
💔

💔
સપના પાછલી રાત ના, કદી સાચા પડતા નથી
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કદી મળતા નથી
💔

અહી ઉપર અમે આપની સાથે દર્દ ભરી ગુજરાતી શાયરી આપની સાથે શેર કરી છે. અહી આપવામાં આવેલી 100+ Sad Shayari in Gujarati આપને દર્દ ભુલાવવામાં મદદ રૂપ બનશે. ઘણી વખત કેટલાક બેવફા લોકો ના કારણે આપણે જીવન માં ખુબજ દર્દ ને સહન કરી છીએ. આવા દર્દ ના સમય માં બહુ ઓછા લોકો સાથે હોય છે. આવા સમયે આવી દર્દ ભરી(Sad Gujarati Shayari) જ આપણે ખુબજ મદદ કરે છે જેના વડે આપણે આપણી લાગણીઓ શેર કરી છીએ.

અહી આપવામાં આવેલી 100+ Sad Shayari in Gujarati તમને કેવી લાગી તે અમને અવશ્ય જણાવજો, સાથે આપ પણ કોઈ શાયરી જાણતા હોય તો અહી નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં આમારી સાથે અવશ્ય શેર કરજો.

The post [Best] 100+ Sad Shayari in Gujarati | દર્દભરી શાયરી | Gujarati Sad Shayari appeared first on ગુજરાતી વાતો | Be Gujarati.



from ગુજરાતી વાતો | Be Gujarati https://ift.tt/mz6RVlb
via IFTTT

Post a Comment

0 Comments